
Zenil Hemantkumar Modi
🎓 9.0 SGPA સાથે શાનદાર શૈક્ષણિક સિદ્ધિ
🎓 હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ 🎓
🌟 ગૌરવપૂર્ણ સિદ્ધિ 🌟
શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ હિંમતનગર વિભાગ
શ્રી હેમંતકુમાર રસિકલાલ મોદી (હિંમતનગર) તથા શ્રીમતી મિત્તલબેન હેમંતકુમાર મોદીના સુપુત્ર
🎓 ઝેનિલ હેમંતકુમાર મોદી
એ Nirma University, Ahmedabad માંથી વર્ષ 2026 દરમિયાન Bachelor of Technology (Civil Engineering) ની ડિગ્રી 9.0 SGPA સાથે First Class માં સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે.
આ ઉપરાંત, તેમણે Skipper Limited, Ahmedabad ખાતે Design Engineer તરીકે સફળતાપૂર્વક Campus Placement મેળવી પોતાના પરિવાર તેમજ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. 🌟
ઝેનિલની આ ઉત્કૃષ્ટ શૈક્ષણિક સિદ્ધિ અને ઉજ્જવળ કારકિર્દીની શરૂઆત બદલ શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ, હિંમતનગર વિભાગ તરફથી હાર્દિક અભિનંદન તથા ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
તમારી મહેનત, પ્રતિભા અને સફળતા સમાજના યુવાનો માટે પ્રેરણારૂપ બને તેવી શુભકામનાઓ.
🌟 ખૂબ ખૂબ અભિનંદન, ઝેનિલ! 🌟
• હેમંતકુમાર મોદી: 9924180719
• મિત્તલબેન મોદી: 8200727589
સરનામું: સી/૪૦, મયુર વિલા રેસિડેન્સી, બેરણા રોડ, હિંમતનગર.
Attachments


