
Yug Vipulbhai Modi
Advanced Diploma in Business Management from Saskatchewan Polytechnic, Saskatchewan, Canada
🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏
શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ, અમદાવાદ વિભાગ
અમને આનંદ સાથે જણાવતાં ગૌરવની લાગણી થાય છે કે શ્રી વિપુલભાઈ ઈશ્વરલાલ મોદી અને શ્રીમતી હેતલબેન વિપુલભાઈ મોદી (હાલ નિવાસી: અમદાવાદ) ના સુપુત્ર યુગ વિપુલભાઈ મોદી એ જૂન ૨૦૨૬ દરમિયાન Saskatchewan Polytechnic, Saskatchewan, Canada માંથી Advanced Diploma in Business Management (2 વર્ષ) સફળતાપૂર્વક પૂર્ણ કરી પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે.
યુગે આ અભ્યાસક્રમમાં ૧૦૦ માંથી ૭૦ ગુણ પ્રાપ્ત કરી પોતાના માતા-પિતા તેમજ સમગ્ર શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજનું ગૌરવ વધાર્યું છે.
💐 આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ યુગભાઈને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ. 💐
સંપર્ક: શ્રી વિપુલભાઈ ઈશ્વરલાલ મોદી
📞 97250 09107
📞 92657 12812
Shri Vipulbhai Ishwarbhai Modi
97250 09107Ahmedabad
Notice Details
Published On
26-06-2026
Published By
Parth Modi
Congratulations!
Shri Kantha Jilla Modi Samaj is proud of this outstanding achievement. You are an inspiration to every family in our community.
Shri Kantha Jilla Modi Samaj


