
Nihal Nitinkumar Modi
Qualified as a Company Secretary (CS)
🙏 જય શ્રી સ્વામિનારાયણ 🙏
💐 સી.એસ. નિહાલ નીતિનકુમાર મોદી 💐
અમને આનંદ અને ગૌરવની લાગણી સાથે જણાવતાં ખુશી થાય છે કે શ્રી નિહાલ નીતિનકુમાર મોદી એ ડિસેમ્બર ૨૦૨૫ માં ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા (ICSI), અમદાવાદ માંથી સફળતાપૂર્વક કંપની સેક્રેટરી (CS) ની વ્યાવસાયિક લાયકાત પ્રાપ્ત કરી છે.
આ નોંધપાત્ર સિદ્ધિ દ્વારા તેમણે પોતાના માતા-પિતા તેમજ સમગ્ર શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજનું ગૌરવ વધાર્યું છે.
💐 આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સી.એસ. નિહાલભાઈને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ. 💐
શ્રી નીતિનભાઈ રમણલાલ મોદી
📞 94270 70201
શ્રીમતી અલ્પાબેન નીતિનકુમાર મોદી
📞 94282 56706
Shri Nitinbhai Ramanlal Modi
94270 70201Ahmedabad
Notice Details
