
Yashwi Hiren Modi
Bachelor of Pharmacy from Swarnim Startup & Innovation University
🌸 શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ 🌸
શ્રી હિરેન ડાહ્યાભાઈ મોદી અને શ્રીમતી ભૂમિ હિરેન મોદીની સુપુત્રી
ચિ. યશ્વી હિરેન મોદી એ સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી (Swarnim Startup & Innovation University) માંથી Bachelor of Pharmacy (B.Pharm) નો અભ્યાસ મે 2026 માં સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.
તેમણે 7.66 CGPA સાથે આ સિદ્ધિ મેળવી સમગ્ર કાંઠા જિલ્લા મોદી સમાજ તેમજ માતા પિતાનું ગૌરવ વધાર્યું છે.
આ ઉજ્જવળ સફળતા બદલ યશ્વી ને શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. 💐
આગામી ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઈશ્વર તેમને જીવનમાં વધુ સફળતા અને પ્રગતિ આપે તેવી શુભકામનાઓ. 🙏
શ્રી હિરેન ડાહ્યાભાઈ મોદી - 9909957595
શ્રીમતી ભૂમિ હિરેન મોદી - 9099910595
સેક્ટર ૮ - ગાંધીનગર


