
Late. Jayshriben Shashikantbhai Modi
પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના
ૐ શાંતિ
અત્યંત દુઃખ સાથે જણાવવાનું કે અમારા પૂજ્ય માતુશ્રી જયશ્રીબેન શશિકાંતભાઈ મોદી (ઉંમર: ૭૩ વર્ષ) નું તા. ૨૫ જૂન, ૨૦૨૬ (ગુરુવાર) ના રોજ દુઃખદ અવસાન થયું છે.
પરમાત્મા દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા શોકસંતપ્ત પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ અને ધૈર્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ। શાંતિ। શાંતિઃ
અંતિમ યાત્રા 📅 તા. ૨૫/૦૬/૨૦૨૬ (ગુરુવાર) 🕙 સવારે ૧૦:૦૦ કલાકે 📍 નિવાસસ્થાનથી નીકળી સિદ્ધપુર સ્મશાન ગૃહ ખાતે પહોંચશે.
શોકાકુલ પરિવાર:
શ્રીમતી શીતલ તરૂણકુમાર મોદી (પુત્રી) 📞 82001 75053
શ્રી તરૂણકુમાર ચીમનલાલ મોદી (જમાઈ) 📞 92651 40634
📍 સરનામું: ૩૨, સૂર્યકેતુ બંગ્લોઝ, ટી.બી. રોડ, વિજાપુર
🙏 ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏
Shri Kantha Jilla Modi Samaj expresses its deepest condolences to the bereaved family.
May Shri Modheshwari Mata grant the family strength and peace in this time of grief.
Notice Details
Published On
25-06-2026
Published By
Parth Modi
