Shri Kantha Jilla
Modi Samaj
શ્રી કાંઠા જિલ્લા મોદી સમાજ દ્વારા સમાજ ના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે કેરિયર ડેવલોપમેન્ટ સેમિનાર તા.16 મે 2026 નારોજ મોઢેશ્વરી ભવન સંકુલ પેથાપુર ગાંધીનગર ખાતે યોજાયો જેમાં ધીરજ પૂજારા અને આશિષ ગજ્જરે મોટીવેશન વ્યક્તવ્ય આપી વિધાર્થીઓ ને કેરિયર ડેવલપમેન્ટ માટે સચોટ માર્ગદર્શન આપ્યું અને મૂંઝવતા પ્રશ્નો ના જવાબો પણ આપ્યા, આ સેમિનાર માં સમાજ ના આગેવાનો અને વિધાર્થીઓ એ મોટી સંખ્યા માં ભાગ લઈ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો
16-05-2026 · 8 photos